phone 8

108MP કેમેરાવાળા આ છે 5 સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત રૂ. 8999થી શરૂ

5 jan 2023

image
phone 7

ભારતમાં 108MP કેમેરા સાથે ઘણા ફોન છે, જે અલગ-અલગ પ્રાઈસ અને ફીચર્સ સાથે આવે છે, આજે અમે તમને 105MP કેમેરાવાળા સસ્તા ફોન જણાવીશું.

phone 9

અહીં તમને Redmi, Realme, Samsung અને Honor જેવી બ્રાન્ડ છે જેની શરૂઆતની કિંમત 8999 રૂપિયા છે.

phone 6

Realme C53ની કિંમત Realme C53ની શરૂઆતની કિંમત રૂ.8999 છે. જેમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને 108MPનો કેમેરા છે.

Redmi Note 13 આ ફોનની કિંમત 17,998 છે. જેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. આ ફોન એટ્રેક્ટિવ Prism Gold કલરમાં આવે છે. તેમાં 5000 MhAની બેટરી છે.

Samsung ગેલેક્સી F54 સેમસંગ ગેલેક્સી F54 8 GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. તેની કિંમત 24,198 રૂ. છે. તેમાં ત્રિપલ કેમેરા છે. જેમાં એક 108MPનો પ્રાઈમરી કેમેરા છે.

Oneplus Nord CE3 Lite આ ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17,999 છે. આ ફોનમાં ત્રિપલ કેમેરા છે અને પ્રાઈમરી કેમેરા 108MP સાથે આવે છે.

Honor X9B Honor X9Bની કિંમત 25,999 છે. જેમાં 8GB રેમ અને 1256GB સ્ટોરેજ છે. આ ફોનમાં 108MPનો કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા છે.