Screenshot 2024 04 22 212032

ચહલે IPL માં રચ્યો ઈતિહાસ, બ્રાવોને પછાડી બન્યો નંબર-1 બોલર

22 APR 2024

image
Screenshot 2024 04 22 211914

રાજસ્થાન રોયલ્સ (RR) ટીમના સ્ટાર લેગ સ્પિનર Yuzvendra Chahal એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઈતિહાસ રચ્યો છે.

Screenshot 2024 04 22 211930

ચહલ હવે IPLમાં 200 વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે, તેમના પહેલા આ સિદ્ધિ કોઈ મેળવી શક્યું નથી.

Screenshot 2024 04 22 211946

ચહલે આજે જયપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમાયેલી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી

ચહલે આઈપીએલમાં 153 મેચ રમી છે, જેમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. તેણે મોહમ્મદ નબીને પોતાનો 200મો શિકાર બનાવ્યો હતો

મુંબઈની ઈનિંગની 8મી ઓવર લઈને આવેલા ચહલે ત્રીજા બોલ પર જ નબીની વિકેટ લીધી હતી, ચહલે પોતે નબીનો કેચ કર્યો હતો

સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો ચહલ પછી પૂર્વ બોલર ડ્વેન બ્રાવો (183) બીજા સ્થાને અને પીયૂષ ચાવલા (181) ત્રીજા સ્થાને છે

ચહલે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી રાજસ્થાન સિવાય, તે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ક્રિકેટ રમ્યો છે.