ન્યૂયોર્કના રસ્તા પર ધનશ્રીનો જલવો, શેર કરી ગ્લેમરસ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યજુર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી હાલ અમેરિકામાં છે.
ધનશ્રી સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. હાલમાં તેણે ન્યૂયોર્કથી ગ્લેમરસ તસવીર શેર કરી છે.
ધનશ્રીએ જે ફોટો શેર કરી છે, તેમાં તે ક્રીમ કલરના ટોપ અને શોર્ટ્સમાં દેખાઈ રહી છે.
ચહલ ક્રિકેટમાં પોતાનો પાવર બતાવી ચૂક્યો છે, તો ધનશ્રી એક કોરિયોગ્રાફર અને ડાંસ ક્લાસ ચલાવે છે.
ધનશ્રીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યજુર્વેન્દ્ર ચહલે લોકડાઉન દરમિયાન તેનો ઓનલાઈન ક્લાસ જોઈન કર્યો હતો.
આ દરમિયાન બંનેની નિકટતા વધી અને ઓગસ્ટ 2020માં તેમણે સગાઈ કરી અને ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા.
બોયફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ થઈ 19 વર્ષની ઈશા, નેશનલ ટીવી પર કરી લીધી KISS
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat