ન્યૂઝીલેન્ડની સૌથી સુંદર મહિલા ક્રિકેટર, ગ્લેમરસ Phots હોશ ઉડાવી દેશે
Xara Jetly છે ન્યૂઝીલેન્ડની સૌથી સુંદર મહિલા ક્રિકેટર
ગ્લેમરમાં કોઈ અગ્રેસરની એક્ટ્રેસ કે મોડેલને પણ પાછી પાડી દે
ન માત્ર ક્રિકેટ, ફેશનને કારણે પણ તેના છે ઘણા ફેન્સ
તેના હોટ અંદાજથી સોશ્યલ મીડિયા પર હંમેશા રહે છે ચર્ચામાં
માત્ર 22 વર્ષની છે Xara Jetly, ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2001માં થયો હતો જન્મ
ન માત્ર પોતાની રમત માટે પણ પોતાના ફિગર માટે પણ એટલી જ કરે છે મહેનત
Xara Jetly વેલિંગટન વિમેન ટીમ તરફથી રમે છે
હંમેશા કરતી રહે છે મસ્તી, પાર્ટી અને પ્રેક્ટીસ
ઘણા ટુરિસ્ટ પ્લેસ પર Xara કરતી રહે છે ટ્રાવેલિંગ
સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને હંમેશા વધારે દે છે ટેમ્પ્રેચર, ફેન્સ પણ આપે છે ભરપુર પ્રેમ
Arrow
Author: Urvish Patel
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat