WPL: 20 વર્ષની ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, UP સામે લીધી હેટ્રિક, Video
Arrow
મુંબઈ ઈન્ડિયન્સની તેજ બોર્લર ઈસ્સી વોંગે મહિલા પ્રીમિયર લીગના પહેલા જ સીઝનમાં ઈતિહાસ રચ્યો
Arrow
વોંગે WPLના એલિમિનેટર રાઉન્ડમાં યુપી વોરિયર્સ સામે શાનદાર હેટ્રિક લીધી.
Arrow
ઈસ્સી વોંગે 12મા ઓવરમાં કિરણ નવરિગે, સિમરન શેખ અને સોફી એક્લેસ્ટોનને સતત બોલિંગમાં આઉટ કર્યા.
Arrow
20 વર્ષીય ઈસ્સી મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં હેટ્રિક લેનારી પહેલી ખેલાડી બની ગઈ છે.
Arrow
વોંગે ચાર ઓવરમાં 15 રન આપી 4 વિકેટ લીધી.
Arrow
તેની આ બોલિંગને પગલે મુંબઈએ 72 રનોથી જીત મેળવી.
Arrow
હવે 26 માર્ચે થનારી ફાઈનલમાં મુંબઈ ઈંડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સથી થશે.
Arrow
ઈસ્સી વોંગે ઈંગ્લેન્ડના માટે એક ટેસ્ટ, ત્રણ વનડે અને 9 T20 રમી 14 વિકેટ લીધી છે.
Arrow
All pics-Video from: issy wong/ instagram, BCCI
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું