વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની ગર્લફ્રેન્ડ છે ખૂબ જ હોટ, આ કપલ લાગે છે પરફેક્ટ 

Arrow

વેસ્ટ ઈન્ડિઝના ઘણા ખેલાડીઓ તેમની સ્ટાઇલિશ રમત માટે જાણીતા છે.

Arrow

આમાંથી ઘણા ક્રિકેટરોની ગર્લફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર છે. આન્દ્રે રસેલની ગર્લફ્રેન્ડનું નામ જેસિમ લોરા રસેલ છે. વર્ષ 2016માં જેસિમ લોરાએ આન્દ્રે રસેલ સાથે લગ્ન કર્યા હતા.

Arrow

બીજી તરફ વિન્ડીઝના અન્ય ખેલાડી અકીલ હુસૈનની ગર્લફ્રેન્ડ એરિલ વિલિયમ્સ પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. જો કે તે તેના સામાજિક જીવનને ખાનગી રાખે છે.

Arrow

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરની પાર્ટનર જાસ્મીન ક્વીન પણ ખૂબ જ સુંદર છે.

Arrow

જાસ્મિન તેના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહેતી હોય છે. 

Arrow

વિન્ડીઝના અન્ય ખેલાડી નિકોલસ પૂરનની પત્ની કેથરિન પુરન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

Arrow

નિકોલસ પૂરન અને કેથરીનમના લગ્ન વર્ષ 2021માં થયા હતા.

Arrow

વેસ્ટ ઈન્ડિઝનો શિમરોન હેટમાયર તેની પત્ની ઉમરાવ નિરવાની પર ઘણો પ્રેમ વરસાવે છે.

Arrow

હેટમાયર કપલ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે.

Arrow

બંનેની મુલાકાત ફેસબુક પર થઈ હતી. આ પછી બંનેએ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા

Arrow

ક્રિસ ગેલની પત્ની એલિસા બેરિજ પણ સોશિયલ મીડિયા પર ખૂબએક્ટિવ  છે. બંનેના લગ્ન વર્ષ 2009માં થયા હતા.

Arrow