'આ 8 કિલો મટન ખાઈ રહ્યા છે', PAK ખેલાડીઓની ફિટનેસ પર ભડક્યા વસીમ અક્રમ
વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને 23 ઓક્ટોબરે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું. આ અફઘાનિસ્તાનની પાકિસ્તામ સામે ODIમાં પહેલી જીત છે.
પાકિસ્તાનની હાર બાદ વસીમ અકરમ ભડ્કયા અને તેમણે પાકિસ્તાની ખેલાડીઓના લેવલ પર સવાલ કરી નાખ્યા.
વસીમ અકરમે એક ચેનલને કહ્યું, આ લોકોની ફીટનેસ અને ફિલ્ડીંગ લેવલ તો જુઓ, તેમનો પાછલા 2 વર્ષથી ફિટનેસ ટેસ્ટ નથી થયો.
'હું વ્યક્તિગત નામ લેવાનું શરૂ કરી દઉં, તો તેમના ચહેરા ઉતરી જશે. એવું લાગે છે કે આ લોકો 8 કિલો મટન ખાઈ રહ્યા છે'
વસીમ અકરમ પાકિસ્તાની ટીમની ફિલ્ડિંગના સ્ટાન્ડર્ડથી નારાજ દેખાયા હતા.
મલાઈકાની ઉંમર પર છેડાયો વિવાદ! બોલી-હું 48ની... ટ્રોલ્સે કહ્યું-50 વર્ષની થઈ ગઈ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS