વિરાટ કોહલીએ બેટ છોડીને રેકેટ પકડ્યું, અનુષ્કા સાથે રમ્યો બેડમિંટ, VIDEO

વિરાટ કોહલી IPL 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તે અત્યાર સુધી 4 અડધી સદી ફટકારી ચૂક્યો છે.

કોહલી RCB માટે છેલ્લી બે મેચથી કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે અને બંનેમાં ટીમને જીત મળી છે.

હવે કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે અનુષ્કા સાથે બેટમિંટન રમી રહ્યો છે.

આ પહેલા કોહલી અને અનુષ્કાનો સાથે ડાંસ કરતો વીડિયો પણ વાઈરલ થયો હતો.

અનુષ્કા અને વિરાટે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને બંનેની એક દીકરી છે.

વિરાટ-અનુષ્કા ઘણીવાર ઈવેન્ટ્સ અને ટીવી એડ્સમાં સાથે જોવા મળતા હોય છે.