સોજેલી આંખો, ચહેરા પર ઈજા... વિરાટ કોહલીના આવા હાલ કેવી રીતે થયા?
વિરાટ કોહલી વર્લ્ડકપ બાદ આરામ કરી રહ્યો છે, ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં તેને આરામ અપાયો છે.
આ વચ્ચે વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે, જેને જોઈને ફેન્ચ ચોંકી ઉઠ્યા છે.
ફોટોમાં વિરાટની આંખો સોજેલી, નાક પર પટ્ટી અને ઈજાના નિશાન દેખાય છે. જેનાથી કોહલીના ફેન્સ ડરી ગયા છે.
કોહલીએ આ ફોટો કેમ શેર કર્યો છે, આ વાતનો તેણે ખુલાસો કર્યો નથી, જોકે તેનો ફોટો જોઈને ફેન્સ ચિંતિત છે.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિરાટે લખ્યું હતું- તમારે બીજા શખ્સને જોવો જોઈએ.
લગ્નના બંધનમાં બંધાશે આ ભારતીય કિક્રેટર, અધવચ્ચે છોડી ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!