વિરોટ કોહલીએ Asia Cup પહેલા પાસ કર્યો યો-યો ટેસ્ટ, જાણો કેટલા પોઈન્ટ મળ્યા
એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે.
34 વર્ષના કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે અને ટેસ્ટમાં 17.2 પોઈન્ટ મળ્યા હોવાનું કહ્યું છે.
યો-યો ટેસ્ટ ટીમમાં સિલેક્શન માટે જરૂરી છે. આ ટેસ્ટમાં કુલ 23 લેવલ હોય છે અને પાસિંગ સ્કોર 16.5 છે.
આ ટેસ્ટ માટે ખેલાડીઓ કોન્સનો પ્રયોગ કરે છે અને બે લાઈન બનાવીને એક ખૂણાથી બીજા ખૂણા સુધી દોડે છે.
યો-યો ટેસ્ટમાં બીપનો પણ ઉપયોગ થાયછે અને બીપ વાગતા જ ખેલાડીએ ટર્ન લેવાનો હોય છે.
ટેસ્ટનું લેવલ વધતા ખેલાડીની ઝડપ વધે છે, હજુ સુધી કોઈ ખેલાડી ટેસ્ટના છેલ્લા લેવલને પાર કરી શક્યો નથી.
બોલો! બેંકને 56 કરોડ ન ચૂકવનાર સની દેઓલે 60 કરોડની પર્સનલ લોન આપી રાખી છે
આગલી ગેલેરી:
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!