vk 1

IPL પહેલા Virat Kohli નો નવો લૂક, હેરકટ જોઈને ફેન્સ હેરાન

image
vk 3

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થશે.

vk 4

આ મેચમાં વિરાટ કોહલી અને એમ.એસ ધોની એકબીજા સામે રમતા જોવા મળશે. જેને લઈને ફેન્સ આતુર છે.

vk 2

IPL શરૂ થતા પહેલા વિરાટ કોહલીએ હેર સ્ટાઈલિસ્ટ આલિમ હાકિમ પાસે નવી હેરકટ કરાવી છે.

કિંગ કોહલીની નવી હેર કટ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ઘણા ફેન્સે આ લૂકને કિલર બતાવી દીધો છે.

તો આ લૂક જોયા બાદ કેટલાક ફેન્સ વિરાટની આઈબ્રો જોઈને દંગ રહી ગયા છે. 

વિરાટ 15 ફેબ્રુઆરીએ બીજી વખત પિતા બન્યો છે. આ કારણે તે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝથી બહાર રહ્યો હતો. 

વિરાટ 2008 રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ સાથે જોડાયો છે. પરંતુ આજ સુધી ટીમ IPLનું ટાઈટલ જીતી શકી નથી.