વિરાટ કોહલી કમાણીમાં પણ 'કિંગ' બન્યો, નેટવર્થ 1000 કરોડ પાર પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કમાણી મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે.
સ્ટોક ગ્રે નામની કંપની મુજબ, કોહલીની હાલની નેટવર્થ 1050 કરોડ રૂપિયા છે.
ક્રિકેટ ઉપરાંત કોહલી પોતાના રેસ્ટોરન્ટ બિઝનેસ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.
BCCIના A+ કોન્ટ્રાક્ટમાં સામેલ હોવાના કારણે તેને વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે.
IPLમાં રમવા માટે RCB તરફથી વિરાટ કોહલીને એક સીઝનના 15 કરોડ રૂપિયા મળે છે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે કોહલી 8.9 કરોડ રૂપિયા લે છે, તો એક ટ્વીટ માટે 2.5 કરોડ લે છે.
NEXT:
'એવી રામાયણ 50 વર્ષ સુધી નહીં બની શકે', આદિપુરુષ વિવાદ પર રામાનંદ સાગરના પુત્ર
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!