વિરાટ કોહલીની ફિટનેસનું રહસ્ય સામે આવ્યું, આવો છે વર્કઆઉટ પ્લાન
કોહલી અઠવાડિયામાં 5 દિવસ વર્કઆઉટ કરે છે અને બે દિવસ આરામ કરે છે.
તેના વર્કઆઉટમાં કાર્ડિયો એક્સરસાઈઝ અને વેઈલ લિફ્ટિંગ બંને સામેલ છે.
કોહલીને સ્મોકિંગ અને ડ્રિકિંગની પણ કોઈ આદત નથી જે તેને ફીટ રહેવામાં મદદ કરે છે.
કોહલી કડકપણે ડાયેટનું પાલન કરે છે અને જંક ફૂડથી પણ દૂર રહે છે.
કોહલીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ જીમમાં કસરત કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.
NEXT:
રશ્મિકા મંદાનાના મેનેજરે 80 લાખનો લગાવ્યો ચૂનો
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!