એક વાર ફરી દેખાયો વિરાટ અને અનુષ્કાનો રોમેન્ટિક અંદાજ, તસવીરો જોઆ ફેન્સ બોલ્યા- 'કિંગ એંડ ક્વિન'

Arrow

@instagram/virat.kohli

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સૌથી ફેમસ કપલ્સ પૈકીના એક છે.

Arrow

બંને ઘણી વખત એક-બીજાની સાથેની તસવીરો શેર કરતા રહેતા હોય છે.

Arrow

હવે એક વખત ફરી વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની એક તસવીર પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ હેંડલ પર શેર કરી છે.

Arrow

આ તસવીરમાં કોહલી અને અનુષ્કા કેમેરામાં રોમેન્ટિક અંદાજમાં પોઝ કરતા નજરે પડે છે.

Arrow

વિરાટે ફોટોમાં હાર્ટ ઈમોજી પણ મુક્યું છે. આ ફોટોમાં વિરાટ અને અનુષ્કા એક સાથે ખુબ સુંદર લાગી રહ્યા છે.

Arrow

ફેન્સ કોમેંટ કરીને વિરાટ અને અનુષ્કાની જોડીની દીલ ખોલીને પ્રસંશા કરી રહ્યા છે.

એક ફેન્સે વિરાટ અને અનુષ્કાની તસવીર પર લખ્યું કે, 'કિંગ એંડ ક્વિન'

Arrow

જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ ઘણા વર્ષો એક બીજાને ડેટ કર્યા પછી 2017માં ઈટલીમાં લગ્ન કર્યા હતા.

Arrow