IPL: 555 દિવસ બાદ વિરાટ કોહલીને ફરી કેમ બનાવાયો RCBનો કેપ્ટન?

મોહાલીમાં IPLની 27મી મેચમાં PBKS-RCB વચ્ચે મેચ રમાઈ રહી છે.

જેમાં 555 દિવસ બાદ વિરાટ કોહલી ફરી એકવાર RCB માટે કેપ્ટનશીપ કરી રહ્યો છે.

હકીકતમાં ફાફ ડુ પ્લેસિસને પાંસળીમાં ઈજા પહોંચી છે આથી તે ફિલ્ડીંગ નહીં કરે.

એવામાં તેની જગ્યાએ 2 વર્ષ બાદ વિરાટ કોહલીને ફરીથી RCBનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

કોહલીએ 2021ની IPLની સીઝન બાદ RCB માટે કેપ્ટનશીપ છોડી દીધી હતી.

ફાફને ચૈન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં બેટિંગ દરમિયાન ઈજા પહોંચી હતી.