IND vs WI ટેસ્ટ સિરિઝનો આજે બીજો દિવસ, શું છે આજનો સ્કોર

Arrow

152.94 ના સ્ટ્રાઈક રેટ સાથે ઈશાનના 50  રન અને ટેસ્ટ ઈનિગ્સમાં એડમ ગિલક્રિસ્ટ અને ઋષભ પંત પછી સ્ટ્રાઈકરેટ ધરાવે છે.

Arrow

ભારતીય ટીમે એક ઈનિંગમાં સૌથી વધુ રન રેટ પ્રાપ્ત કર્યા હતા. 7.54 રનની એવરેજથી 2 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા.

Arrow

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભાગીદારીમાં 466 રન બનાવ્યા. જે વિદેશની ધરતી પર ટેસ્ટ સિરિઝમાં બનાવેલા સૌથી વધુ રન છે.

Arrow

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સતત ડબલ ફીગરમાં પહોંચવાનો રેકોર્ડ તોડ્યો છે.

Arrow

712મી વિકેટ સાથે અશ્વિન હવે અનિલ કુંબલે પછી બીજો સૌથી હાઈએસ્ટ વિકેટટેકર બોલર બન્યો છે. અનિલ કુંબલેના નામે 956 વિકેટનો રેકોર્ડ છે.

Arrow