આ ક્રિકેટર પર એક સમયે બળાત્કારનો આરોપ લાગ્યો હતો... હવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Arrow
નેપાળના સ્ટાર સ્પિનર સંદીપ લામિછાનેએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Arrow
સંદીપ હવે વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે.
Arrow
સંદીપ લામિછાણેએ ઓમાન સામેની મેચમાં પોતાની 100મી વિકેટ લઈને રાશિદ ખાનને પાછળ છોડી દીધો હતો.
Arrow
22 વર્ષીય સંદીપે પોતાની 42મી વનડેમાં 100 વિકેટ પૂરી કરી લીધી છે.
Arrow
Arrow
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને 44મી વનડેમાં આ આંકડાને સ્પર્શ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જેણે 52 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
Arrow
સંદીપ લામિછાને ગયા વર્ષે બળાત્કારના આરોપોને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો અને તેને જેલમાં જવું પડ્યું હતું.
Arrow
આ પણ જુઓ
10 વર્ષ નાના પતિ સાથે લીફ્ટમાં રોમેન્ટિક થઈ પ્રિયંકા ચોપરા, લાગી રહી હતી હોટ
વધુ વાંચો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS