દારૂના નશામાં જ્યારે આ 5 ખેલાડીઓએ કર્યો હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો

Arrow

ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ ખેલાડી એન્ડ્ર્યુ સાયમન્ડ્સન 2009 માં દારૂના નશામાં મેદાન પર આવ્યો અને ટીમની બહાર કરાયો હતો. પછી ક્યારે ટીમમાં ન લેવાયો

Arrow

ન્યૂઝીલેન્ડ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન જેસી રાયડર પર એક નાઈટ ક્લબમાં પાર્ટી દરમિયાન તેના પર ટોળાએ હુમલો કર્યો હતો. ઇજાને કારણે મેદાન પર ન દેખાયો

Arrow

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી મોન્ટી પાનેસર 2013માં દારૂના નશામાં ક્લબના બાઉન્સર પર પેશાબ કર્યો હતો જેના પછી તેને ઈંગ્લેન્ડની ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

Arrow

ડેવિડ વોર્નરે 2013માં  ઈંગ્લેન્ડના ખેલાડી જો રૂટને દારૂના નશામાં પબની અંદર મુક્કો માર્યો હતો. જેને લઈ તેને ટીમમાંથી  બહાર કરી દેવાયો હતો .  

Arrow

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 1999માં એક નાઈટ ક્લબમાં પાર્ટી દારૂ પી અજાણ્યા વ્યક્તિ જોડે ઝઘડો કર્યો હતો જેથી  થોડા સમય માટે ઓસ્ટ્રેલિયન વનડે ટીમમાંથી પણ બહાર કરી દીધો હતો .

Arrow
વધુ વાંચો