મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર, ફોટો વાયરલ

Arrow

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હાલ ચર્ચામાં છે. ચહલનો 'મિસ્ટ્રી ગર્લ' સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Arrow

હવે ફેન્સ એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે. આ મિસ્ટ્રી ગર્લનું નામ જેસી  છે, જે પોર્ટ એલિઝાબેથ (દક્ષિણ આફ્રિકા)ની રહેવાસી છે.

Arrow

જેસી ચેસ ખેલાડી છે અને 2016 થી મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ ટાઇટલ ધરાવે છે.

Arrow

જેસી એ બે વખત દક્ષિણ આફ્રિકાની મહિલા ચેસ ચેમ્પિયનશિપ અને એક વખત આફ્રિકન મહિલા ચેસ ચૅમ્પિયનશિપ જીતી છે.

Arrow

ચહલ ગ્લોબલ ચેસ લીગ માટે દુબઈ ગયો હતો, જ્યાં તે જેસીને મળ્યો હતો.

Arrow

ચહલ સાથેનો ફોટો શેર કરતા જેસીએ લખ્યું, આખરે યુઝવેન્દ્ર ચહલને મળી 

Arrow

ચહલ ગ્લોબલ ચેસ લીગમાં SG અલ્પાઈન વોરિયર્સ ફ્રેન્ચાઈઝીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ચહલ ચેસ પ્લેયર પણ રહી ચૂક્યો છે.

Arrow

ચહલની પત્નીનું નામ ધનશ્રી છે. બંનેના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર છે.

Arrow