By Parth Vyas

વર્ષે 200 કરોડની કમાણી કરતી ખેલાડીનું મોત

પોતાની કારકિર્દીમાં સૌથી વધુ ટાઈટલ જીતનારી ગોલ્ફર કેટી વ્હાઈવર્ષનું નિધન થઈ ગયું છે.

Arrow

ક્રિસમસની સાંજે ઉજવણી કરતા સમયે કૈટીએ અંતિમ શ્વાસ લીધા.

Arrow

કૈટીની કરિયર વિશે વાત કરીએ તો 1981માં તે LPGA ટૂર પર 1 મિલિયન ડોલર કમાણી કરનારી વિશ્વની પહેલી મહિલા બની હતી. 

Arrow

કૈટીની વાર્ષિક આવક 200 કરોડ રૂપિયાની આસપાસ હતી.

Arrow

આના સિવાય તેની કમાણી સ્પોન્સરશિપ અને જાહેરાતો દ્વારા પણ થતી હતી

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો