આફ્રિકાના આ હિન્દુ ક્રિકેટરની પત્ની છે કથક ડાંસર, આવી છે બંનેની લવ સ્ટોરી
ભારતે આફ્રિકાને ત્રીજી ODIમાં 78 રને હરાવીને સીરિઝ જીતી લીધી. આ મેચમાં સાઉથ આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજ ચર્ચામાં રહ્યો.
કેશવ મહારાજના બેટિંગ કરવા આવતા જ 'રામ સિયા રામ' મ્યુઝિક સ્ટેડિયમમાં વાગ્યું હતું, જેના પર કે.એલ રાહુલે પ્રેતિક્રિયા આપી હતી.
કેશન મહારાજ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મહારાજની પત્નીનું નામ લેરિશા મુનસામી છે, તે કથક ડાંસર છે.
કેશવ અને લેરિશાની પહેલી મુલાકાત મ્યુચ્યુઅલ ફ્રેંડથી થઈ હતી. ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
બંનેનું બેકગાઉન્ડ અલગ હોવાથી કેશવ માટે પોતાના પરિવારને મનાવવો ખૂબ મુશ્કેલ હતું.
કેશવે પોતાની માતાના 50મા જન્મ દિવસે લેરિશા સાથે કથડ ડાંસ કર્યો. લેરિશાના નૃત્યથી પરિવાર ખુશ થયો અને લગ્નની મંજૂરી આપી.
કેશવ અને લેરિશાએ 2019માં સગાઈ કરી હતી, પરંતુ કોવિડ-19ના કારણે લગ્નમાં 3 વર્ષ સુધી રાહ જોવી પડી.
4000 વર્ષ જૂના જહાજના કાટમાળમાંથી મળ્યો 'ખજાનો'! જોતા જ ઉડ્યા લોકોના હોંશ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat