'ગિલ ના બની શકે ગાયકવાડ...', T20માં ફ્લોપ થવા પર ટ્રોલ થયો શુભમન

શુભમન ગિલનું ટી20 ફોર્મેટમાં ખરાબ ફોર્મ યથાવત છે. ગિલ 14

બીજી મેચમાં પણ ગિલ 0 રને આઉટ થયો હતો. આ પહેલી તેની ટી20 ઈનિંગ્સ 9, 77, 6, 7, 3 રનની રહી છે.

આ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે સવાલ ઉઠાવ્યા છે કે ઋતુરાજ ગાયકવાડ ટી20 ટીમથી બહાર કેમ છે?

ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે 5 ટી20 મેચની સીરીઝમાં 55.75ની એવરેજ અને 159.29ની સ્ટ્રાઈક રેટથી કુલ 223 રન બનાવ્યા હતા.

આ દરમિયાન ગાયકવાડે ગુવાહાટીમાં 123 રનની અણનમ ઈનિંગ્સ પણ રમી હતી.

ગિલના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર ગાયકવાડ ટ્રેન્ડ થવા લાગ્યો. 

કેટલાક ફેન્સ તો એવું પણ કહી રહ્યા છે કે ગિલ ક્યારેય ગાયકવાડ ન બની શકે.

બેકલેસ ડ્રેસમાં 38ની એક્ટ્રેસની એન્ટ્રી, જોઈને યુઝર્સ પણ બોલ્યા-ફાયર હૈ... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો