શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો
Arrow
IPL માં શુભમન ગિલના પ્રદર્શને તમામ ક્રિકેટ પ્રેમીઓને તેની તરફ આકર્ષિત કર્યા છે.
Arrow
શુભમન ગિલે થોડા જ સમયમાં ટીમ ઈન્ડિયામાં મજબૂત સ્થાન બનાવી લીધું છે.
Arrow
ગીલે ચાર-પાંચ વર્ષની IPL કરિયરમાં તેણે ઓપનર તરીકે પોતાની ઓળખ બનાવી છે.
Arrow
જો કમાણીની વાત કરીએ તો શુભમન ગિલની નેટવર્થ કરોડોમાં છે.
Arrow
2023માં શુભમન ગિલની કુલ સંપત્તિ લગભગ 31 કરોડ રૂપિયાથી વધુ છે
Arrow
દર મહિને કમાણીની વાત કરીએ તો તે 66,09,280 રૂપિયા કમાય છે.
Arrow
ક્રિકેટર શુભમન ગિલ પણ લક્ઝરી કારનો શોખીન છે અને તેના કલેક્શનમાં રેન્જર રોવર સહીત ઘણી કાર છે.
Arrow
CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન વચ્ચે સર જાડેજાને ભેટી પડ્યા, જુઓ VIDEO
Arrow
Next
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS