ડિલીવરી ડેટ નજીક, દીપિકાને લઈને હોસ્પિટલ પહોંચ્યો શોએબ, કહ્યું- બધુ ઠીક છે પણ...

Arrow

@instagram/ms.dipika

લગ્નના પાંચ વર્ષ પછી દીપિકા કક્કડ માતા બનવાની છે. તેની ડિલીવરી ડેટ જુલાઈમાં ડ્યૂ છે.

Arrow

એટલે કે ઘરમાં નવા મહેમાન આવવાને હજુ થોડો સમય બાકી છે.

Arrow

પ્રેગ્નેંસીમાં ણ દીપિકા બ્લોગ દ્વારા ફેંસ સાથે કનેક્ટેડ છે. તે અને શોએબ ઈબ્રાહિમ ફેંસને દરેક નાનીનાની અપડેટ્સ શેર કરે છે.

Arrow

હાલ શોએબએ નવો બ્લોગ શેર કર્યો છે. તેમાં કહ્યું કે, ઓફ પર તે દીપિકાને રુટીન ચેકઅપ માટે ડોક્ટર પાસે લઈ ગયો હતો.

Arrow

તેણે કહ્યું કે, હું દુઆ કરી રહ્યો છું કે અમે આજે બેબીનો ચેહરો જોઈએ. આ વચ્ચે દીપિકા કહે છે કે સ્કેન દ્વારા બે વાર ચહેરો જોયો.

Arrow

તેણે કહ્યું કે, તેના એક્સપ્રેશન બિલકુલ શોએબ જેવા હતા.

Arrow

ડોક્ટરને મળ્યા પછી શોએબએ ફેંસને દીપિકાની હેલ્થ અપડેટ આપી. તેણે કહ્યું. બધું જ સારું છે પણ ફ્લૂઈડ પહેલાથી ઓછું છે.

Arrow

'પણ આને સતત મોનિટર કરતું રહેવું પડશે. અમારે થોડું સાવધાન રહેવું પડશે'

Arrow

દીપિકાએ કહ્યું કે તેને હવે વધુ પ્રોટીન લેવાની જરૂર છે. બેબીનું વજન પહેલાથી થોડું વધુ હતું પણ સારું છે.

Arrow

દીપિકાએ પોતાનું વજન ઓછું કર્યું છે તેથી બેબીનું વજન પણ મેંટેન થઈ ગયું છે.

Arrow

દીપિકાની ડિલીવરીને લઈને ગૌહર ખાન પણ ઓછી એક્સાઈટેડ નથી. તેણે તસવીર જોઈને કહ્યું કે તે બેબી ગર્લને જન્મ આપશે.

Arrow