Screenshot 2024 05 06 155948

Sara Tendulkar બોડીકોન ડ્રેસમાં છવાઈ, Photos જોઈ ફેન્સ થયા દિવાના

6 MAY 2024

image
Screenshot 2024 05 06 160005

સચિન તેંડુલકરની પુત્રી Sara Tendulkar સૌથી વધુ લાઇમલાઇટમાં રહેતો ચહેરો છે

Screenshot 2024 05 06 160018

સારા તેંડુલકર ઈન્ટરનેટ સેન્સેશન છે અને તેના ચાહકોને તેના ફોટા-વિડિયોનો ઇંતજાર રહેતો હોય છે

Screenshot 2024 05 06 160039

તાજેતરમાં જ તે કોરિયન સ્કિનકેર બ્રાન્ડ લેનિજની બ્રાન્ડ એમ્બેસેડર બની છે

જેના ફોટા તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા હતા

સ્વીટહાર્ટ નેકલાઇન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

સારાએ બહુ ઓછી એક્સેસરીઝ  પહેરી હતી, ફક્ત બ્રેસલેટ અને ઈયરિંગ્સનો જ સમાવેશ કર્યો હતો

સારાની સ્કીન કોરિયન સ્કીન એટલે કે ગ્લાસ જેવી ચમકતી હતી, ગ્લાસ જેવી ચોખી સ્કીન કોરિયન લોકોની વિશેષતા છે

સારાએ ખૂબ જ સામાન્ય મેકઅપ કર્યો હતો પરંતુ સોફ્ટ બ્લશ અને આઇ લેશ્સ તેના લુકથી તેને લોકોને દિવાના બનાવ્યા હતા