5 વર્ષ જૂના ડ્રેસમાં પેરિસમાં દેખાય Sakshi Dhoni, કિંમત જોઈ ચોંકી જશો

12 june 2024

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની (માહી)પત્ની સાક્ષી અને તેમની પુત્રી ઝીવા પરિસના પ્રવાસે છે

સાક્ષી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ જોવા મળે છે, તે તેની પુત્રી ઝિવાના ઇન્સ્ટાગ્રામ પણ હેન્ડલ કરે છે

હાલમાં જ ઝિવાના ઈન્સ્ટાગ્રામ પર પેરિસના કેટલાક ફોટો શેર કરવામાં આવ્યા છે જેમાં ધોની, સાક્ષી અને ઝિવા જોવા મળી રહ્યા છે

આ ફોટામાં સાક્ષીએ પીળા રંગનો મીડી ડ્રેસ પહેર્યો છે, જ્યારે સાક્ષીની 2019ની પોસ્ટ્સ જોઈ ત્યારે અમને ખબર પડી કે સાક્ષીનો આ ડ્રેસ 5 વર્ષ જૂનો છે

સાક્ષીએ સપ્ટેમ્બર 2019માં કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં સાક્ષી પણ આ જ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી

સાક્ષીનો ડ્રેસ બોર્ગો ડી નોર લેબલના નુવુ લિપ્સ/યલો ડ્રેસમાં કોરીન પફ સ્લીવ ડ્રેસ હતો

આ ઑફ-સ્લીવ સ્ટ્રેપી યલો ડ્રેસ ઉનાળામાં પહેરવા માટે ખૂબ જ આરામદાયક ડ્રેસ છે

આ ડ્રેસ શાઇની-રેડી કોટન-પોપ્લીન ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો જે 100 ટકા કોટન છે

ટેક્સાસની પ્રખ્યાત વેબસાઈટ Modesens પર આ ડ્રેસની કિંમત 52,765 રૂપિયા છે