અર્જુન તેંડુલકરના IPL ડેબ્યૂ પર સચિને કરી ભાવુક વાત

Arrow

Photo credit: Instagram/ IPL, MI, Sara Tendulkar, Arjun Tendulkar

અર્જુન તેંડુલકરના IPL ડેબ્યૂ પર સચિને કરેલી ભાવુક પોસ્ટ વાયરલ

Arrow

અર્જુન તેંડુલકરે લાંબી રાહ પછી મુંબઈ ઈંડિયંસની પહેલી મેચ રમી.

Arrow

તેણે 23 વર્ષની ઉંમરમાં કેકેઆરના સામે ડેબ્યૂ કર્યું હતું.

Arrow

અર્જુને પોતાની પહેલી મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા હતા.

Arrow

ખાસ વાત એ રહી કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે અર્જુન પાસે બોલિંગની ઓપનિંગ કરાવી.

અર્જુનને IPL મેચની ડેબ્યૂ કેપ મુંબઈ ઈંડિયંસના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ પહેરાવી હતી.

Arrow

અર્જુનને તેના સાથીઓએ શુભેચ્છાઓ આપી હતી.

Arrow

અર્જુનનો ઉત્સાહ વધારવા માટે મેદાનમાં તેની બહેન સારા તેંડુલકર પણ પહોંચી હતી.

Arrow

અર્જુનના ડેબ્યૂ પછી તેના પિતા સચિન તેંદુલકરે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી.

Arrow

સચિને લખ્યું કે, અર્જુન આજે તે ક્રિકેટર તરીકે પોતાની જીંદગીમાં એક મહત્વનું પગલું લીધું છે.

Arrow

'એક પિતા તરીકે જે તને ખુબ પ્રેમ કરે છે અને જે આ ગેમને પણ ચાહે છે.'

Arrow

'મને ખબર છે કે તું ક્રિકેટનું ખુબ સમ્માન કરીશ. તેના બદલામાં તને પણ ખુબ પ્રેમ મળશે.'

Arrow

સચિને લખ્યું કે, તે અહીં પહોંચવા માટે ખુબ મહેનત કરી છે. મને આશા છે કે તું આગળ પણ આમ જ કરીશ.

Arrow

'આ એક શાનદાર પ્રવાસની શરૂઆત થઈ છે. ઓલ દ બેસ્ટ.'

Arrow

આમ તો અર્જુને ડેબ્યૂ ગોવાના માટે 12 ડિસેમ્બરે 2022એ આંધ્ર પ્રદેશ સામે કર્યુયં હતું. પછી 13 ડિસેમ્બરે 2022એ ગોવામાં રાજસ્થાન સામે ફર્સ્ટક્લાસ મેચ થઈ

Arrow
વધુ વાંચો