જાડેજાએ છોડ્યો કેચ તો પત્ની રિવાબાનું દિલ તૂટી ગયું, જુઓ VIDEO

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં રવિવારે (22 ઓક્ટોબરે) પોતાની પાંચમી મેચ રમી.

આ મેચ ન્યૂઝિલેન્ડ સામે ધર્મશાળાના મેદાન પર થઈ. મેચમાં રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો વાઈરલ થયો.

મેચમાં ભારતીય ટીમે કિવી ટીમે 19 રનમાં બે જટકા આપ્યા. 40 રને ત્રીજી વિકેટ લેવાની હતી.

પરંતુ મોહમ્મદ શમીની ઓવરમાં જાડેજાએ રચિન રવિન્દ્રનો સરળ કેચ છોડી દીધો. ત્યારે રચિન 12 રને રમી રહ્યો હતો.

11મી ઓવરના 5મા બોલે આ કેચ છૂટ્યો ત્યારે સ્ટેન્ડમાં બેઠેલ રિવાબા ખૂબ જ નિરાશ થઈ ગયા.

જાડેજાએ કેચ છોડ્યાનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેચ કેટલો સરળ હતો.

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો