બહેનની સગાઈમાં પંતની આંખમાં છલકાયા આંસુ, ધોની પણ થયો ભાવુક
Arrow
રિષભ પંતના ઘર આંગણે ખુશીનો અવસર, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર શેર કરી ગુડ ન્યૂઝ
પંતના આ સારા સમાચાર તેની બહેન સાક્ષી પંત સાથે સંબંધિત છે
રિષભ પંતની બહેન સાક્ષીની સગાઈ તેના બોયફ્રેન્ડ અંકિત ચૌધરી સાથે થઈ
રિષભ પંતે તેની બહેનની સગાઈના પ્રસંગે બ્લેક કલરના કોટ અને પેન્ટ ખૂબ સુંદર લાગી રહ્યો હતો
પંત સાથે પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ જોવા મળ્યો બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ પ્રસંગે પંતની આંખમાંથી આંસુ છલકાયા, જ્યારે માહીની આંખો પણ ભીની થઈ હતી
રિષભ પંતની બહેન સાક્ષી પંતે પણ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર મંગેતર અંકિત સાથેની સગાઈના ઘણા ફોટા શેર કર્યા
રિપોર્ટ અનુસાર પંત IPL 2024થી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે
આલીશાન જિંદગી જીવે છે Hrithik Roshan, ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલા લોકો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો