અકસ્માત બાદ પહેલીવાર સ્ટેડિયમ પહોંચ્યો રિષભ પંત, હજુ ચાલવામાં પડી રહી છે તકલીફ
સ્ટાર વિકેટકિપર રિષભ પંતના ફેન્સ માટે એક સારી ખબર સામે આવી છે.
દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચમાં પંત કારમાં બેસીને સ્ટેડિયમ પહોંચ્યો હતો.
રિષભ પંતે પેવેલિયનમાં બેસીને બંને ટીમો વચ્ચેની મેચ નિહાળી હતી.
પંતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કારમાં અરુણ જેટલી સ્ટેડિયમ જતા દેખાય છે.
વીડિયોમાં પંત સપોર્ટ સ્ટેન્ડ સાથે ચાલતા જતા દેખાય છે.
સ્ટેડિયમમાં પંત સફેદ ટી-શર્ટ અને કાળા ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો.
રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રૂઢકી જતા અકસ્માત થયો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS