isha negi 5

'ભાભીજી ભાઈને જલ્દી મોકલો' ઋષભ પંતની ગર્લફ્રેંડના Video પર ફેન્સની કમેંટ

logo
Arrow

@instagram

isha negi pant 2

ટીમ ઈંડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતનો કાર એક્સીડેંટ થયા પછી મેદાન પર વાપસીને લઈને તૈયાર થઈ રહ્યો છે.

logo
Arrow
isha negi 6

પંતનો ગત વર્ષે 30 ડિસેમ્બરે દિલ્હીના રુડકી જતી વખતે કાર એક્સિડેન્ટ થયો હતો. તેની ઘણી સર્જરી પણ થઈ હતી.

logo
Arrow

પંત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહૈબ કરી રહ્યો છે. પણ બીજી બાજુ તેની ગર્લફ્રેંડ ઈશા નેગી સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે.

logo
Arrow

pant 1

pant 1

New Project

ઈશાએ ઈંસ્ટાગ્રામ પર એક પોતાની રીલ શેર કરી છે. તેના પર યૂઝર્સે કમેંટ કરતા ઋષભ પંતને પણ યાદ કર્યો છે.

logo
Arrow

એક યૂઝરે હાથ જોડતી ઈમોજી સાથે લખ્યું- ભાભીજી ભાઈને જલ્દી મોકલો. ટીમ તેની રાહ જોઈ રહી છે.

logo
Arrow

આપને જણાવી દઈએ કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની મેજબાનનીમાં વનડે વર્લ્ડ કપ પણ થશે.

logo
Arrow

ઋષભ પંતનું એશિયા કપમાં રમવું અશક્ય છે. પણ વર્લ્ડ કપ સુધી ઠીક થવાની થોડી આશા છે.

logo
Arrow

પંત અને ઈશા એક બીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. પંતે થોડા વર્ષ પહેલા ઈશાના સાથેની તસવીર પણ શેર કરી હતી.

logo
Arrow