By Parth Vyas
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.
રિષભ પંતની કારકિર્દીમાં અત્યાર સુધી તેણે ઘણી વખત વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
Arrow
વર્ષ 2021માં, રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટમાં 89 રનની અણનમ ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી.
Arrow
આ વર્ષે એડ્જબેસ્ટન ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં, રિષભ પંતે શાનદાર 146 રન બનાવ્યા હતા.
Arrow
જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચ દરમિયાન, પંતે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
Arrow
વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં રિષભ પંતે 189 બોલનો સામનો કરીને અણનમ 159 રન બનાવ્યા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!