By Yogesh Gajjar
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત
દિલ્હીથી ઉત્તરાખંડના રુડકી પોતાના ઘરે જતા રિષભ પંતને નડ્યો અકસ્માત
Arrow
વહેલી સવારે 5.15 વાગ્યે જોકું આવી જતા કાર રેલિંગ સાથે અથડાઈ
Arrow
અકસ્માત બાદ સ્થાનિકોએ કારના કાચ તોડીને પંતને બહાર કાઢ્યો
Arrow
અકસ્માત બાદ મર્સિડિસ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ
Arrow
રિષભ પંતને પગમાં ફ્રેક્ચર થયું હોવાની સંભાવના
Arrow
વધુ સારવાર માટે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં પંતને ખસેડાયો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat