આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ
Arrow
Phots and Videos from Instagram
ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઘણીવાર મેચ જોવા આવેલા ફેન્સ થોડીવાર સ્ક્રીન પર આવીને છવાઈ જાય છે
Arrow
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની એક ફેન પણ આવી જ રહી છે, જેણે RCB ગર્લના નામથી ઓળખાય છે
Arrow
એક મેચ દરમિયાન તેનું રિએક્શન સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું
Arrow
આપણે વાત કરી રહ્યા છીએ RCBની ફેન ગર્લ દીપિકા ઘોષની, જે વર્ષ 2019ની એક મેચમાં સ્ક્રીન પર દેખાઈ હતી
તે મેચમાં તેનું એક રિએક્શન સોશ્યલ મીડિયા પર વાયરલ થયું હતું
Arrow
દીપિકાને ઈંસ્ટા પર 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
Arrow
તેની પ્રોફાઈલ મુજબ તે એક ફેશન સ્ટાઈલિસ્ટ છે
Arrow
દીપિકા ઘોષ ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ તેની તસવીરોથી ફુલ છે, જ્યાં તે પોતાની ટ્રાવેલીંગની તસવીરો શેર કરે છે
Arrow
RCB ગર્લની ઘણી બોલ્ડ તસવીરોએ પણ ફેન્સનું ધ્યાન ખેંચયું છે.
Arrow
તેના ઘણા રિલ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થાય છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!