રવિન્દ્ર જાડેજાની ફેન્સે કરી મજાક , પૂછ્યું ગ્લાસમાં શું શિકંજી- સોડા કે..?

Arrow

ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી છે.

Arrow

પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટ વરસાદના કારણે ડ્રો ગઈ હતી.

Arrow

ત્યારે આ સિરીઝ પૂર્ણ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ થોડા ફોટા શેર કર્યા છે. જેમાં તે ગ્લાસ સાથે જોવા મળ્યો હતો.

Arrow

ત્યારે બાદ ફેન્સે જાડેજાને મજાક મજાકમાં અનેક સવાલ કર્યા હતા.

Arrow

થોડા યુઝર્સે પૂછ્યું કે જડડુભાઈ સોડા,શિકંજી, પાણી. ત્યારે થોડા ફેન્સે જાડેજા પર હાર્ટ ઇમોજી શેર કરી છે.   

Arrow

જોકે થોડા ફેન્સ એવા પણ હતા જેમણે જાડેજાની બેગને લઈને પણ સવાલ કર્યા હતા.

Arrow

ટેસ્ટ સિરીઝ બાદ જાડેજા હવે 27 જુલાઇના રોજ શરૂ થનાર વનડે સિરીઝમાં જોવા મળશે.

Arrow