વિકેટ લીધા બાદ બેટ્સમેન સાથે જાડેજાની બબાલ... ધોનીએ શાંત કરાવ્યો, VIDEO
CSK માટે જાડેજાએ 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી.
આ મેચમાં જાડેજા અને હેનરિક ક્લાસેન વચ્ચે થોડી બોલાચાલી જોવા મળી હતી.
ઈનિંગ્સની 14 ઓવરમાં ક્લાસેન વચ્ચે આવી જતા જાડેજા મયંક અગ્રાવાલનો કેચ ન લઈ શક્યો.
આ બાદ જાડેજાએ તે ઓવરમાં મયંકને ધોની હાથે આઉટ કરાવ્યો તો તેનો ગુસ્સો જોવા મળ્યો.
જાડેજાએ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉપસ્થિત હેનરિક ક્લાસેનને કંઈક કહેતા જોવા મળ્યો.
જે બાદ ધોનીએ જાડેજાને ગમે તેમ કરીને શાંત કરાવ્યો હતો.
આ ક્રિકેટર પર એક સમયે બળાત્કારનો આરોપ હતો... હવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS