'સર' જાડેજાએ એવો કેચ પકડ્યો... અમ્પાયર પણ જમીન પર ધડામ થઈ ગયા, VIDEO

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં રવિન્દ્ર જાડેજાનો જલવો જોવા મળ્યો PIC/VID: BCCI

જાડેજાએ મેચમાં 4 ઓવર્સ ફેંકી અને માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. PIC/VID: BCCI

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને પણ જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. PIC/VID: BCCI

જાડેજાનો આ કેચ ખૂબ જ જબરજસ્ત હતો અને નોન સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા અમ્પાયર પણ આ દરમિયાન પડી ગયા હતા. PIC/VID: BCCI

જાડેજાની ધમાકેદાર બોલિંગના કારણે મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ 157 રન જ બનાવી શકી. PIC/VID: BCCI

વધુ વાંચો