અશ્વિનની મોટી ભવિષ્યવાણી, આ ખેલાડીને બતાવ્યો જૂનિયર શમી!

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝમાં પહેલી મેચ બે વિકેટથી જીતી લીધી હતી.

આ જીતનો અસલી હીરો ઝડપી બોલર મુકેશ કુમાર હતો. એકબાજુ અન્ય બોલર્સ મોંઘા સાબિત થતા હતા, ત્યારે મુકેશે 4 ઓવરમાં 29 રન આપ્યા.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સમાં છેલ્લી ઓવરમાં મુકેશે માત્ર 5 રન આપ્યા. મુકેશની બોલિંગથી રવિચંદ્રન અશ્વિન ઘણો પ્રભાવિત થયો.

અશ્વિને મુકેશને આગામી જુનિયર મોહમ્મદ શમી બતાવ્યો છે. આ વિશે તેણે પોતાની યુ-ટ્યુબ ચેનલમાં ખુલાસો કર્યો છે.

અશ્વિને કહ્યું- શરૂઆતમાં મને લાગ્યું હતું કે મોહમ્મદ સિરાજ જૂનિયર શમી બનશે, પરંતુ હવે મને લાગે છે કે આ મુકેશ કુમાર હોઈ શકે છે.

GFને જબરજસ્તી Kiss કરી, પછી કર્યો રોમાન્સ, નેશનલ ટીવી પર બેકાબૂ થયો એક્ટર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો