Photos: ખૂબ જ સુંદર છે પાકિસ્તાનની આ મહિલા ક્રિકેટર
પાકિસ્તાનની મહિલા ક્રિકેટર નતાલિયા પરવેઝ (Natalia Pervaiz) ક્રિકેટ સિવાય તેના ગ્લેમરસ અંદાજના કારણે પણ ચર્ચામાં રહે છે.
નતાલિયા પરવેઝની ગણતરી પાકિસ્તાનની સુંદર મહિલા ક્રિકેટર્સમાં થાય છે.
તાજેતરમાં જ સાથી ક્રિકેટર આલિયા રિયાઝના લગ્નમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
નતાલિયા પરવેઝ એકદમ અપ્સરા જેવી લાગી રહી હતી. આ દરમિયાન તેની કેપ્ટન બાબર આઝમ સાથે પણ મુલાકાત થઈ હતી.
25 ડિસેમ્બર 1995ના રોજ જન્મેલી નતાલિયા પરવેઝ પાકિસ્તાન માટે રમે છે.
પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપતી નતાલિયા પરવેઝને જીમમાં કસરત કરવાનું પસંદ કરે છે.
વેસ્ટર્ન હોય કે પછી એથનિક તેના પર દરેક પ્રકારના આઉટફીટ જોરદાર લાગે છે.
જો નતાલિયાના ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં કુલ 5 ODI મેચ અને 17 T-20 મેચ રમી ચુકી છે.
આ સમયગાળા દરમિયાન તેણે વનડે ફોર્મેટમાં 1 વિકેટ અને T-20માં કુલ 6 વિકેટ લીધી છે.
નતાલિયાના ઈન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો જાણવા મળે છે કે જ્યારે પણ તે ક્રિકેટમાંથી ફ્રી થાય છે ત્યારે તેને ફરવા જવું બહું ગમે છે.
Ram Navami પર બનશે ગજકેસરી યોગ, આ રાશિઓ પર રહેશે ભગવાન રામની વિશેષ કૃપા
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat