જીન્સ ટોપમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે શોએબ મલિકની નવી પત્ની
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની નવી પત્ની સના જાવેદની ચારેય બાજુ ચર્ચા છે.
સના જાવેદ ખૂબ જ ગ્લેમરસ લાગે છે. સના જાવેદ મોટાભાગે એથનિક ડ્રેસમાં જ જોવા મળે છે.
પરંતુ સના જાવેદ જીન્ટ ટોપમાં પણ ખૂબ જ ગ્લેમરસ અને ફિટ લાગે છે.
શોએબ મલિકની પત્ની દરેક પેટર્નની જીન્સમાં ખૂબ જ સુંદર લાગે છે.
સના જાવેદ કેજ્યુલ લુકમાં પણ એકદમ અપ્સરા જેવી જ લાગે છે.
સના જાવેદ મોટાભાગે વ્હાઈટ શૂઝની સાથે જીન્સ પહેરે છે, જેમાં ખૂબ જ કલરફૂલ જોવા મળે છે.
શોએબ મલિકની નવી પત્ની એક્સ્ટ્રેસ છે. તેણી અત્યાર સુધીમાં ઘણી ટીવી સિરિયલમાં કામ કરી ચૂકી છે.
સના જાવેદે ટીવી સિરિયલ શહેર-એ-જાતથી કરિયરની શરૂઆત કરી હતી અને પછી તે સતત સફળતા હાંસલ કરતી ગઈ.
સના જાવેદની ઉંમર 30 વર્ષ છે અને તેના અગાઉ પણ એક લગ્ન થઈ ચૂક્યા છે.
સના જાવેદે 2020માં પહેલા લગ્ન કર્યા હતા. તેણે 2020માં ઉમેર જસવાલ સાથે લગ્ન કર્યા હતા.
National Pistachio Day: જાણો Pistachios ખાવાના આ અઢળક ફાયદાઓ
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!