વર્ષો બાદ ભારતમાં રમવા આવેલી પાકિસ્તાની ટીમે કેવી-કેવી ડિમાન્ડ શરૂ કરી દીધી?

વન-ડે વર્લ્ડકપ 2023 માટે બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે પહોંચી ગઈ છે.

પાકિસ્તાને પહેલી પ્રેક્ટિસ મેચ હૈદરાબાદ સામે રમવાની છે. આ માટે ટીમ સૌથી પહેલા અહીં પહોંચી ગઈ છે.

હૈદરાબાદ પહોંચતા જ પાકિસ્તાને કેટલીક ડિમાન્ડ શરૂ કરી દીધી છે. તેણે તહેવારોના કારણે ખેલાડીઓની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની ટીમે પ્રેક્ટિસમાં પોતાની બીજી ડિમાન્ડ કરી છે કે તેમને ટોપ ક્લાસ સ્થાનિક સ્પીનર ઉપલબ્ધ કરાવવામાં આવે.

ખાસ છે કે પાકિસ્તાનની પહેલી પ્રેક્ટિસ મેચ આજે 29 સપ્ટેમ્બરે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમાવાની છે.

પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડને પ્રેક્ટિસ માટે 7-7 પીચો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બ્રેકઅપ થયું પણ દિલથી અલગ ન થઈ શક્યા, આજે પણ ટચમાં છે બોલિવૂડના આ Ex-કપલ્સ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો