ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓની થઈ રહી છે મહેમાનગતિ, Dinnerનો વી
ડિયો વાઈરલ
ક્રિકેટ વર્લ્ડકપ માટે બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમ હાલ ભારતમાં પહોંચી ગઈ છે.
પાકિસ્તાની ખેલાડી હજુ થોડા દિવસ હૈદરાબાદમાં રોકાવાના છે. પાકિસ્તાને શરૂઆતની બે મેચ હૈદરાબાદમાં રમાવાની છે.
આ વચ્ચે ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓની ખૂબ મહેમાનગતિ થઈ રહી છે અને તે ભારતીય વ્યંજનોનો લાભ ઉઠાવી રહ્યા છે.
પાકિસ્તાની ખેલાડીઓ શનિવારે હૈદરાબાદમાં ડીનર માટે નીકળ્યા હતા, જેનો વીડિયો PCBએ શેર કર્યો હતો.
પાકિસ્તાનની ટીમ માટે દૈનિક પ્રોટીનમાં ડાયેટ પ્લાનમાં બટર ચિકન, મટન કરી અને ફિશ રાખવામાં આવી છે.
હૈદરાબાદમાં તેમને ફેમસ બિરયાની પીરસવામાં આવી રહી છે. ટીમ કાર્બોહાઈડ્રેટ સેવન માટે બાસમતી ચોખા માગ્યા છે.
Kartik Aaryan એ બર્ફીલી નદીમાં લીધુ આઈસ બાથ, કશ્મીરથી શેર કર્યો વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat