ફૂટબોલ જોવા પહોંચી નીતા અંબાણી, સાથે દેખાયા આલિયા-રણવીર

એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના બિઝનેસ અને પૈસાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

તેમની પત્ની નીતા અંબાણી પણ બિઝનેસવુમનથી લઈને સ્પોર્ટ્સ પ્રેમને લઈને ચર્ચામાં રહેતી હોય છે.

નીતા અંબાણી ક્રિકેટની સાથે ફૂટબોલમાં પણ ખાસ રસ ધરાવે છે અને ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડના ચેરપર્સન છે.

હાલમાં તેઓ ઈન્ડિયન સુપર લીગ મેચ દરમિયાન નીતા અંબાણીની તસવીર અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.

નીતા અંબાણી સાથે આ મેચ જોવા રણબીર કપૂર અને તેની એક્ટ્રેસ પત્ની આલિયા ભટ્ટ પણ જોવા મળ્યા.

ત્રણેય સેલેબ્રિટી ISLની મેચ દરમિયાન મુંબઈની સ્ટેડિયમમાં એન્ટ્રી લેતા અને બહાર નીકળતા જોવા મળ્યા.

100 વર્ષની મહિલાએ જણાવ્યું લાંબી ઉંમરનું સિક્રેટ, ડાયેટમાં આ 3 વસ્તુઓ ખાતી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો