ગોલ્ડ જીત્યા બાદ નિરજ ચોપડાએ દિલ જીત્યું, વિદેશી મહિલાને તિરંગા પર નહીં હાથ પર ઓટોગ્રાફ આપ્યો

વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2023માં નીરજ ચોપડાએ ઐતિહાસિક પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યો.

હંગેરીના બુડાપેસ્ટમાં ફાઈનલ મેચમાં નીરજે 88.17 મીટરનો થ્રો કરીને આ સિદ્ધિ હાંસેલ કરી.

મેચની સમાપ્તિ બાદ હંગેરિયન મહિલા તિરંગા પર નીજર પાસે ઓટોગ્રાફ માગ્યો, જોકે નીરજે આપવાથી ઇનકાર કર્યો.

નીરજે મહિલા ફેનને કહ્યું કે તે ધ્વજ પર ઓટોગ્રાફ નહીં આપી શકે, બાદમાં તેણે મહિલાના હાથ પર ઓટોગ્રાફ આપ્યો.

નીરજ ચોપડા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય એથલિટ બન્યો છે.

35 વર્ષ પૂર્ણઃ ઈંડસ્ટ્રીમાં સલમાન ખાને કર્યું 'રાજ', કહ્યું- 35 દિવસની જેમ... 

આગલી ગેલેરી:

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો