WPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પર પૈસાનો વરસાદ, દિલ્લીનું પણ મળી બમ્પર પ્રાઈઝ મની

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલને હરાવીને મહિલા પ્રીમિયર લીગનું ટાઈટલ પોતાના નામે કરી લીધું.

વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ટ્રોફીની સાથે 6 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

રનર-અપ દિલ્હી કેપિટલની ટીમ પણ માલામાલ થઈ ગઈ છે અને તેને 3 કરોડની પ્રાઈઝમની મળી છે.

ત્રીજા સ્થાન પર રહેનારી યુપી વોરિયર્સની ટીમને પણ 1 કરોડ રૂપિયા મળ્યા.

હેલી મેથ્યૂઝ મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર સાથે પર્પલ કેપ હોલ્ડર રહી અને તેને રૂ.10 લાખ મળ્યા.

ઓરેન્જ કેપ હોલ્ડર મેગ લૈનિંગ અને ઈર્જિંગ પ્લેયર ઓફ ધ યર યાસ્તિકા ભાટિયાને 5-5 લાખ મળ્યા.

મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરને સીઝનનો બેસ્ટ કેચ પકડવા માટે 5 લાખનો ચેક મળ્યો.

વધુ વાંચો