IPL પહેલા ધોનીએ શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, જુઓ VIDEO

Arrow

IPLની 16મી સીઝન આગામી 31મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે જેનો ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આગામી સીઝન માટે તૈયારી શરૂ કરી દીધી છે.

ધોની નેટ્સમાં ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યો છે. CSKએ તેનો વીડિયો પણ શેર કર્યો છે.

વાઈરલ વીડિયોમાં એમ.એસ ધોની શાનદાર ડ્રાઈવ લગાવતા જોવા મળી રહ્યો છે.

ધોનીની વધુ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે ગગનચુંબી છગ્ગો મારતા દેખાઈ રહ્યો છે.

દુનિયાના મહાન કેપ્ટનોમાં સામેલ એમ.એસ ધોનીની આ છેલ્લી IPL સીઝન હોઈ શકે છે.

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો