IPLથી ધોનીને બમ્પર કમાણી! એક મેચની ફી જાણીને દંગ રહી જશો
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપરકિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા IPL 2023નું ટાઈટલ જીત્યું
IPL 2023માં ધોની ચેમ્પિયન તો બન્યો, સાથે કમાણી મામલે પણ તે ટોપ ખેલાડીઓમાં સામેલ છે.
IPL 2023માં તમામ ટીમોએ 14-14 મેચો રમી, એવામાં ધોનીની પ્રતિ મેચ ફી લગભગ 85.71 લાખ રૂપિયા રહી.
ધોનીને IPL 2023 માટે ચેન્નઈ સુપર કિંગ્સે 12 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો.
IPLની તમામ સીઝન મળીને ધોની અત્યાર સુધી 176 કરોડથી વધુની કમાણી કરી ચૂક્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ધોનીની કુલ સંપત્તિ લગભગ 1040 કરોડ રૂપિયા છે.
NEXT:
ડ્રેસના કારણે ટ્રોલ થઈ રામાનંદ સાગરની પ્રપૌત્રી
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!