વર્લ્ડકપમાં હાર બાદ રડ્યો હતો ધોની, આ ક્રિકેટરના પણ આંસૂ નીકળ્યા હતા, VIDEO
ICC વર્લ્ડકપ 2019માં સેમિફાઈનલ મેચમાં હાર બાદ મહેન્દ્રસિંહ ધોની પહેલીવાર ખુલીને બોલ્યા છે.
MS ધોનીએ માન્ચેસ્ટરમાં 2019માં વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની નિરાશાજનક હાર પર વાત કરી.
હકીકતમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન કોચ સંજય બાંગરે કહ્યું હતું કે ભારતની હાર બાદ ધોની, પંડ્યા અને રિષભ પંત રડ્યા હતા.
બેંગલુરુમાં એક ઈવેન્ટમાં ધોનીએ કહ્યું- જ્યારે તમે નજીકથી ગેમ હારો છે ત્યારે ભાવના પર કાબૂ મુશ્કેલ હોય છે. મારી તે ભારત માટે છેલ્લી ગેમ હતી.
ધોનીએ આ દરમિયાન IPL 2024 અંગે સંકેત નથી આપ્યા, પરંતુ કહ્યું-ફેક્ચ્યુઅલી હું તે દિવસે નિવૃત્ત થઈ ગયો હતો.
TVની ટોપ એક્ટ્રેસ, રિયાલિટી શોમાં પતિની આબરૂં ધૂળધાણી કરી, પછી રડવા લાગી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS