ધોનીએ બેચલર્સને આપી ટિપ્સ, કહ્યું- મારી GF અલગ છે એવું ના વિચારતા

મહેન્દ્રસિંહ ધોનીએ એક હાલનો વીડિયો ચર્ચામાં છે. જેમાં તે એક ઈવેન્ટ દરમિયાન સિંગલ્સને ટિપ્સ આપતા દેખાય છે.

ધોનીએ વીડિયોમાં IPL કરિયર, વર્લ્ડકપ 2019માં હાર, રિલેશનશીપ, શેર માર્કેટ સહિતના મુદ્દે વાત કરી.

ધોનીએ કહ્યું- જો તમને કોઈ મળી જાય જેની સાથે તમે ખુશ હોય તો લગ્ન કરી લો.

માહીએ કહ્યું- અહીં બેચલર્સ છે, જેમની અહીં GF છે, તેમને હું કહી દઉં કે એવું ન વિચારતા કે મારાવાળી અલગ છે.

ધોનીનો આ અવાજ સાંભળતા જ હોલમાં હાજર બધા લોકો જોર-જોરથી હસવા લાગે છે.

દીપિકાએ અફેર વિશે ખુલાસો કરતા હોબાળો મચ્યો, સપોર્ટમાં ઉતર્યો એક્ટર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો