ધોની વર્ષો બાદ પોતાના મોટા ભાઈ સાથે દેખાયો, ફોટો વાઈરલ

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં CSKએ IPL 2023નું ટાઈટલ જીત્યું હતું.

IPL બાદ ધોનીની ઘૂંટણની સર્જરી થઈને અને હવે તે રાંચીમાં પોતાના ઘરે આરામ કરી રહ્યો છે.

હવે સોશિયલ મીડિયામાં ધોનીની પોતાના મોટા ભાઈ નરેન્દ્રસિંહ ધોની સાથે તસવીર વાઈરલ થઈ રહી છે.

વર્ષો બાદ ધોનીની પોતાના ભાઈ સાથેની તસવીર સામે આવી છે.

ધોની પોતાના ભાઈથી 10 વર્ષ નાનો છે અને ધોનીના ફેન સુબોધસિંહ કુશવાહએ આ તસવીર શેર કરી છે.